We completed the first phase of our project with an exhibition and a students’ workshop and seminar “Digital Bela: Architectural Heritage in a new light” held at Nilpa Lawns, CEPT Research and Development Foundation on the 20th of November 2021. The event contributed to disseminate and discuss our project amongst stakeholders and future conservation professionals whilst sharpening our ideas for its next phase, which we will develop thanks to funding recently awarded.
The exhibition was previously held on the 17th and 18th of November at Bela, Kutch, and was recreated at Ahmedabad for CEPT University’s students. The workshop and seminar focused on 3D data processing, the role of technology for disaster risk preparedness, the importance of local knowledge and learning from the local community by working in partnership and building a relationship with them. These aspects were respectively discussed by Dr Bernadette Devilat (Nottingham Trent University), Dr Rohit Jigyasu (ICCROM), Prof Mohamed Gamal Abdelmonem (Nottingham Trent University), Dr Jigna Desai (CHC), and Aditya Singh and Tanvi Chaudhari (Hunnarshala Foundation).
The seminar was moderated by Dr Gauri Bharat (CEPT University). In her concluding remarks, she highlighted the significance of sustainable forms of actions for knowledge production while emphasising how such actions and engagement prepare the community to hold on to their traditional environment, contributing to a broader understanding of cultural heritage conservation.
Special thanks to Dr Felipe Lanuza from NTU; Mrudula Mane, Zeus Pithawalla and Saatvika Pancholi from the Center for Heritage Conservation CRDF for preparing the exhibition.
The seminar’s recording is available for viewing here:
Programme:


20મી નવેમ્બર 2021 ના રોજ નિલ્પા લૉન્સ, CRDF ખાતે આયોજિત સેમિનાર “ડિજિટલ બેલા”: આર્કિટેક્ચરલ હેરિટેજ ઇન અ ન્યૂ લાઇટ” અને વિદ્યાર્થીઓના વર્કશોપ તથા પ્રદર્શન સાથે અમારા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો. આ કાર્યક્રમ દ્વારા હિતધારકો અને ભાવિ સંરક્ષણ વ્યાવસાયિકો વચ્ચે પ્રોજેકટનું પ્રચાર અને ચર્ચા કરવામાં આવી. આ સાથે જ આગામી તબક્કા માટે અમારા વિચારોને રજુ કરતી વખતે તાજેતરમાં થયેલ ફંડિંગ માટે આભાર વ્યક્ત કરીશું.
આ પ્રદર્શન, અગાઉ 17 અને 18 નવેમ્બરના રોજ કચ્છ ના બેલા ખાતે યોજવામાં આવ્યું હતું અને તેને અમદાવાદ ખાતે CEPT યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ માટે ફરીથી કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ અને સેમિનારમાં, 3D ડેટા પ્રોસેસિંગ, આપત્તિના જોખમની સજ્જતા માટે ટેક્નોલોજીની ભૂમિકા, સ્થાનિક જ્ઞાનનું મહત્વ અને સ્થાનિક સમુદાય સાથે ભાગીદારી માં કામ કરીને તેમની સાથે સંબંધ બાંધવો જેવા વિષયો પર કેન્દ્રિત હતું. ડૉ. બર્નાડેટ ડેવિલાટ (નોટિંગહમ ટ્રેન્ટ યુનિવર્સિટી), ડૉ. રોહિત જિગ્યાસુ (ICCROM), પ્રોફેસર મોહમ્મદ ગમલ અબ્દેલમોનેમ (નોટિંગહમ ટ્રેન્ટ યુનિવર્સિટી), ડૉ. જીગ્ના દેસાઈ (CHC), આદિત્ય સિંઘ અને તન્વી ચૌધરી (હુન્નરશાલા ફાઉન્ડેશન) દ્વારા આ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ડૉ. ગૌરી ભરત (CEPT યુનિવર્સિટી), એ સેમિનાર ના મધ્યસ્થી તરીકે રહ્યા હતા. તેમની આખરની ટિપ્પણીમાં, તેઓ એ જ્ઞાન ઉત્પાદન માટે ક્રિયાઓ ના ટકાઉ સ્વરૂપોના મહત્વ વિષે સમજવ્યું હતું જ્યારે આવી ક્રિયાઓ અને જોડાણ, સમુદાયને તેમના પરંપરાગત વાતાવરણ ને જાળવી રાખવા માટે કેવી રીતે તૈયાર કરે છે તેના પર ભાર મૂક્યો હતો. આ રીતે તેઓએ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની વ્યાપક સમજણમાં યોગદાન આપ્યું હતું.
સેમિનારનું રેકોર્ડિંગ પ્રોજેક્ટની વેબસાઇટ અને CHC ની YouTube ચેનલ પર જોવા માટે ઉપલબ્ધ છે.


































