Through the exhibition and community engagement activities “Digital Bela: architectural heritage in a new light” we presented our work to the local community of Bela. The events took place in Bela on the 17th and 18th of November 2021.
The exhibition consisted of a large plan of Bela at 1 to 100 scale, showing the 18 buildings that were interiorly scanned. For each one of them, a booklet compiling, plus videos, plans and images of individual buildings based on the 3D scan model of the village and the traditional houses of Kutch obtained in June/July 2021. The exhibition also included drone imagery, social survey information, and jigsaw puzzles especially designed for children to play and engage with their environments. This exhibition (held at Bela, Kutch) was then recreated at the CHC CRDF campus in Ahmedabad for CEPT University’s students, along with a seminar for further disseminating and discussing the project.
By sharing and discussing our work with the people living in the village we are exploring how to better incorporate local insight and knowledge in these surveys for communities’ risk preparedness in the face of earthquakes and inviting them further to engage with representations of their village to value their traditional environment.
Thanks to Dr Bernadette Devilat and Dr Felipe Lanuza from NTU; Dr Jigna Desai, Mrudula Mane, Zeus Pithawalla and Saatvika Pancholi from the Center for Heritage Conservation CRDF; and Aditya Singh, Tanvi Choudhari and Komal Pawaskar from the Hunnarshala Foundation for preparing and participating at the activities in Bela.
: આર્કિટેક્ચરલ હેરિટેજ ઇન અ ન્યુ લાઇટ” પ્રદર્શન અને સામુદાયિક જોડાણ પ્રવૃત્તિઓ દ્વારા અમે અમારા કાર્યને બેલાના સ્થાનિક સમુદાય સમક્ષ રજૂ કર્યું. આ પ્રોગ્રામ 17મી અને 18મી નવેમ્બર 2021 ના રોજ બેલામાં યોજવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં બેલાની વિશાળ નકશાનું 1:100 ના સ્કેલ પર સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં આંતરિક રીતે સ્કેન કરાયેલી 18 બિલ્ડિંગ્સને દર્શાવવામાં આવી હતી. તેમાંના દરેક માટે, એક પુસ્તિકાનું સંકલન, ઉપરાંત વીડિયો, નકશો અને વ્યક્તિગત બિલ્ડીંગની ફોટોગ્રાફ્સ જે ગામડાના 3D સ્કેન મોડલ અને જૂન/જુલાઈ 2021 માં મેળવેલા કચ્છના પરંપરાગત મકાનોના આધારે લેવામાં આવી હતી. પ્રદર્શનમા ડ્રોન ઈમેજરી, સામાજિક સર્વે માહિતી અને કોયડાઓ જે ખાસ કરીને બાળકોને રમવા અને તેમને વાતાવરણ સાથે જોડાણ માટે બનાવવામાં આવ્યા છે. પણ સમાવેશ થાય છે આ પ્રદર્શનને (બેલા,કચ્છ ખાતે આયોજિત) ત્યાર બાદ CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં CHC CRDF કેમ્પસ માં ફરી યોજવા માં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટનો વધુ પ્રસાર અને ચર્ચા કરવા માટે એક સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો.
ગામમાં રહેતા લોકો સાથે અમારા કાર્યને શેર અને ચર્ચા કરીને, અમે સર્વે કરી રહ્યા છીએ કે ભૂકંપનો સામનો કરવા માટે સમુદાયોની જોખમની તૈયારીમાં કેવી રીતે વધારો થાય તથા સ્થાનિક સૂઝ અને જ્ઞાનનો વધુ સારી રીતે સમાવેશ કેવી રીતે કરવો. ઉપરાંત આ સર્વેમાં સમુદાયને તેમના ગામની રજૂઆતો સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ જેથી તેઓ તેમના પરંપરાગત વાતાવરણના મૂલ્યને સમજી શકે.























