We are very proud to share the news that additional funding was awarded to us from AHRC and DCMS for the cohort under the call Culture Heritage & Climate Change to carry on the second phase of this project, in which we will be including a new project partner, the Gujarat Institute of Disaster Management (GIDM)!
અમને આ સમાચાર શેર કરતા ખૂબજ ગર્વ થાય છે કે આ પ્રોજેક્ટના બીજા તબક્કાને આગળ વધારવા માટે AHRC અને DCMS તરફથી અમને કોલ કલ્ચર હેરિટેજ એન્ડ ક્લાઈમેટ ચેન્જ હેઠળ વધારાનું ફંડ આપવામાં આવ્યું હતું, જેમાં અમે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) નો નવા પ્રોજેક્ટ પાર્ટનર તરીકે સમાવેશ કરીશું.
