
One of the key aspects of our research initiative ‘A sustainable re-construction method for seismic-prone heritage areas of India based on advanced recording technologies’ is the preparation of the Guidance Document. The document aims to provide strategies and procedures for post-disaster survey and assessment using 3D laser scanning technologies that can be applied to seismic heritage settlements, tested in the case of Bela, Gujarat.
We successfully completed our two-day guidance workshop on post-disaster recovery using 3D laser documentation methods. Experts from various fields were invited to share their vision from the perspective of the future audience. Interactions amongst the project team and the experts lead to reflections on the potential of the technological advances, the methodologies of community engagements, ethical commitments of data collection, storage, and accessibility. Their diverse viewpoints will strengthen the Guidance Document and make it more comprehensive and relevant for the users.
માર્ગદર્શન દસ્તાવેજ બનાવવું એ અમારા સંશોધનનું એક મુખ્ય પાસું છે. આ દસ્તાવેજનો હેતુ 3D લેસર સ્કેનિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપત્તિ પછી ના સર્વેક્ષણ અને મૂલ્યાંકન માટેની વ્યૂહરચના અને પ્રક્રિયાઓ પ્રદાન કરવાનો છે જે સિસ્મિક હેરિટેજ વસાહતો પર લાગુ કરી શકાય છે અને જેનું ગુજરાતના બેલામાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.
3D લેસર દસ્તાવેજી કરણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અમે પોસ્ટ ડિઝાસ્ટર રિકવરીનો બે દિવસીય માર્ગદર્શન વર્કશોપ સફળતા પૂર્વક પૂર્ણકર્યો. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને ભાવિ પ્રેક્ષકોના પરિપ્રેક્ષ્યમાં તેમનું વિઝન શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. CEPT યુનિવર્સિટીના ડૉ. ગૌરી ભરત, ઇન્ડિયનને શનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર લહેરિટેજ (INTACH) તરફથી દિવ્ય ગુપ્તા; ICCROM તરફથી ડૉ વેલેરી મેગર; અને કાર્લેટન યુનિવર્સિટીના પ્રોફેસર મારિયો સાન્ટાના પ્રત્યેના તેમના સંબંધિત પ્રતિસાદ અને યોગદાનની પ્રશંસા કરીએ છીએ.
પ્રોજેક્ટ ટીમ અને નિષ્ણાતો વચ્ચેની વાતચીતો એ ટેક્નોલોજીકલ એડવાન્સિસની સંભવિતતાઓ, સામુદાયિક જોડાણની પદ્ધતિ, ડેટા સંગ્રહની નૈતિક પ્રતિબદ્ધતાઓ, સંગ્રહ અને ઉપલબ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમના વિવિધ દૃષ્ટિકોણ એ માર્ગદર્શન દસ્તાવેજને મજબૂત બનાવશે અને વપરાશ કર્તાઓ માટે તેને વધુ વ્યાપક અને સુસંગત બનાવશે.
પ્રોજેકટના અંતમાં આ ડોકયુમેંટ બધા માટે મફતમાં ઉપલબ્ધ રહેશે.