Fieldwork in Bela – બેલામાં ફિલ્ડ વર્ક

Our local partners in India: the Center for Heritage Conservation CEPT Research and Development Foundation and the Hunnarshala Foundation, have done an amazing engaging fieldwork in Bela, Gujarat. They documented this settlement using a Faro 3D laser scanner, photographs and drone footage, plus a series of questionnaires and interviews to the inhabitants about their dwellings and previous reconstruction processes after earthquakes.

ભારતમાં અમારા સ્થાનિક ભાગીદારો: સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન CEPT રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને હુન્નરશાલા ફાઉન્ડેશન એ બેલા, ગુજરાતમાં અદ્ભુત અને  મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેઓ એ ફેરો 3D લેસર સ્કેનર, ફોટોગ્રાફ્સ અને ડ્રોન ફૂટેજનો ઉપયોગ કરીને આવસાહત નું દસ્તાવેજી કરણ કર્યું, ઉપરાંત રહેવાસીઓને તેમના રહેઠાણો અને ભૂકંપ પછી પુનર્નિર્માણ પ્રક્રિયાઓ વિશે પ્રશ્નોત્તરી અને ઇન્ટરવ્યુનો પણ સમાવેશ કર્યો હતો

Photos: Mrudula Mane, Sukrit Sen and Zeus Pithawalla. Bela, Gujarat. June 2021 – ફોટોસ: મૃદુલા માને, સુકૃત સેન અને ઝિયસ પીઠાવાલા. બેલા, ગુજરાત. જૂન 2021.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: