Exhibition: Digital Bela, architectural heritage under a new light / પ્રદર્શન: ડિજિટલ બેલા, નવા પ્રકાશ હેઠળ આર્કિટેક્ચરલ હેરિટેજ

Digital Bela: architectural heritage under a new light was an exhibition that explored the 3D laser scanning representation of this village, located in Kutch, India. It offered an overall image of the historical area of Bela, displaying the visual outcomes of its 3D digital version from an architectural point of view. This detailed record was complemented with photographs, videos, aerial drone imagery, social surveys and interviews with local people to develop a specific methodology that informs the recovery of built heritage affected by earthquakes, which is the aim of the research project: ‘A sustainable re-construction method for seismic-prone heritage areas of India based on advanced recording technologies’.

ડિજિટલ બેલા: નવા  પ્રકાશ હેઠળ આર્કિટેક્ચરલ હેરિટેજ , એ એક પ્રદર્શન હતું જેણે ભારતના કચ્છમાં સ્થિત આ ગામની 3D લેસર સ્કેનિંગની રજૂઆતની શોધ કરી હતી. તે બેલાના ઐતિહાસિક વિસ્તારની એકંદર ઇમેજ રજુ કરે છે, જેમાં  3D ડિજિટલ સંસ્કરણના વિસ્યુલ  પરિણામોને આર્કિટેક્ચરલના   દૃષ્ટિકોણથી પ્રદર્શિત કરે છે. આ વિગતવાર રેકોર્ડને  ફોટોગ્રાફ્સ, વીડિયો, એરિયલ ડ્રોન ઈમેજરી, સામાજિક સર્વેક્ષણો અને સ્થાનિક લોકો સાથેના  ઇન્ટરવ્યુ  સાથે પૂરક બનાવવામાં આવ્યુ  હતું  જેથી કરીને એક  ચોક્કસ પદ્ધતિને  વિકસાવવામાં આવે જે ભૂકંપથી અસરગ્રસ્ત બિલ્ટ હેરિટેજની પુનઃપ્રાપ્તિની માહિતી આપે શકે અને  જે આ  સંશોધન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે: ‘ અદ્યતન રેકોર્ડીંગ ટેકનોલોજીના આધારે ભારતના સિસ્મિક-પ્રોન હેરિટેજ વિસ્તારો માટે એક ટકાઉ પુનઃપ્રાપ્તિ.બાંધકામ પદ્ધતિ.

This material was exhibited to the community in Bela and also to our partners in Ahmedabad, India. It was displayed for the first time at Nottingham Trent University (NTU) in this final event of the research project until the 30th of June 2022.

આ મટીરીયલને  બેલાના સમુદાય અને અમદાવાદ, ભારતમાં અમારા ભાગીદારો સામેપ્રદર્શિત કરવામાં આવ્યુ હતું. તે ૩૦મી જૂન ૨૦૨૨ સુધી સંશોધન પ્રોજેક્ટની આ અંતિમ ઇવેન્ટમાં નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી (NTU) ખાતે પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવ્યું હતું .

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: