We are proud that our project features on the World Architecture News website. This is a great motivation to keep on working. Follow the link to learn more: https://www.worldarchitecturenews.com/article/1704965/academics-pioneer-new-methods-protecting-indias-architectural-heritage
અમને ગર્વ છે કે વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ વેબસાઇટ પર અમારા પ્રોજેક્ટને સ્થાન આપવામાં આવ્યું છે. જેનાથી અમને કામ કરવાની ખૂબ પ્રેરણા મળે છે. વધુ જાણવા માટે લિંકને અનુસરો: https://www.worldarchitecturenews.com/article/1704965/academics-pioneer-new-methods-protecting-indias-architectural-heritage