Launch Seminar – સેમિનાર લોંચિંગ દ્વારા પ્રોજેકટના અનુભવો, ચર્ચા અને સ્કોપ

The seminar introduced the project’s aims and scope, with presentations of the research team’s previous experience and contribution to the project, with a round table and a Q&A session at the end. 

આ સેમિનાર (પરિસંવાદ) માં સંશોધન ટીમના અગાઉના અનુભવની રજૂઆતો અને પ્રોજેક્ટના યોગદાનની સાથે, રાઉન્ડ ટેબલ ચર્ચા અને અંતમાં પ્રશ્નો અને ઉત્તરોના સત્ર સાથે, પ્રોજેક્ટના લક્ષ્યો અને સ્કોપ રજૂ કરવામાં આવ્યા હતા.

Friday 11 December 2020 – શુક્રવાર 11 ડિસેમ્બર 2020

11:00 UK | 12:00 CET | 16:30 India 

Programme કાર્યક્ર્મ: 

Part 0: Introduction by the chair, Dr Felipe Lanuza

ભાગ 0: અધ્યક્ષ દ્વારા પરિચય, ડો. ફેલિપે લનુઝા (Centre for Architecture, Urbanism and Global Heritage – Nottingham Trent University)

Part 1: “A sustainable re-construction method for seismic-prone heritage areas based on advanced recording technologies: precedents and challenges”. – Dr Bernadette Devilat (CAUGH, NTU)

ભાગ 1: અદ્યતન રેકોર્ડિંગ ટેકનોલોજી પર આધારીત ભૂકંપગ્રસ્ત હેરિટેજ વિસ્તારો માટેની ટકાઉ અને પુનનિર્માણ કરવાની પદ્ધતિ: ઉદાહરણો અને પડકારો “. ડો. બર્નાડેટ ડેવિલાટ. 

Part 2: “Making a case for Humanitarian Heritage: Working in partnership with vulnerable communities on preserving everyday life heritage, memory and viability”. – Prof Mohamed Gamal Abdelmonem, (Director CAUGH, NTU) 

ભાગ 2: “માનવતાવાદી હેરિટેજ માટે કામ કરવું: રોજિંદા જીવનમાં હેરિટેજ, યાદો અને સધ્ધરતાને બચાવવા માટે નબળા સમુદાયો સાથે ભાગીદારીમાં કામ કરવું” પ્રોફેસર મોહમ્મદ ગમાલ અબ્દેલમોનેમ, ડિરેક્ટર

Part 3: “Centre for Heritage Conservation, A Praxis Based Approach” – Dr Jigna Desai (Center for Heritage Conservation, CEPT Research & Development Foundation) 

ભાગ 3: “સેન્ટર ફોર હેરિટેજ કન્સર્વેશન, એક અનુભવ આધારિત અભિગમ” ડો જીજ્ઞા દેસાઇ (સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન, સીઈપીટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન)

Part 4: “Patterns of Adaptation and Change in Post Disaster Reconstructed Settlements: Lessons from Marathwada” – Dr Rohit Jigyasu (ICCROM) 

ભાગ 4: “હોનારત પછી પુન:નિર્માણ કરવામાં આવતી વસાહતોમાં અનુકૂલન અને પરિવર્તનના ઉદાહરણો: મરાઠાવાડા માંથી બોધપાઠ” ડો. રોહિત જીગ્યાસુ (આઈસીસીઆરઓમ)

Part 5: “Social Capital and Built Habitat” – Aditya Singh (Hunnarshala Foundation) and Q&A from the public

ભાગ 5: “સોશિયલ કેપિટલ એન્ડ બિલ્ટ હેબિટાટ” આદિત્ય સિંઘ (હુન્નરશાલા ફાઉન્ડેશન) અને લોકો તરફથી પ્રશ્નો અને ઉત્તરો-

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: