Funding obtained to continue with Phase 4

તબક્કો ૪ ચાલુ રાખવા માટે ભંડોળ મેળવ્યું

We have obtained Research Policy Support Funding from the University of Nottingham to continue with Phase 4 of this research project, to explore policy implementation of the sustainable re-construction framework developed in previous phases. We are working with our project partner, the Gujarat Institute of Disaster Risk Management in India, towards developing a policy summary.

આ સંશોધન પરિયોજનાના તબક્કા ૪ સાથે આગળ વધવા માટે, અગાઉના તબક્કામાં વિકસિત ટકાઉ પુનઃનિર્માણ માળખાના નીતિ અમલીકરણની શોધખોળ કરવા માટે, અમે નોટિંગહામ યુનિવર્સિટી પાસેથી સંશોધન નીતિ સહાય ભંડોળ મેળવ્યું છે. અમે અમારા પરિયોજના ભાગીદાર, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા સાથે, નીતિનો સારાંશ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

Section of the 3D laser scanning data of Bela, Gujarat, in 2021. Source: B. Devilat based on the data by F. Lanuza, M. Mane and Z. Pithawalla, with the on-site support of Aditya Singh, Jigna Desai, Sukrit Sen and Tanvi Choudhari / ૨૦૨૧ માં ગુજરાતના બેલાના ૩ડી લેસર સ્કેનિંગ ડેટાનો વિભાગ. સ્ત્રોત: બી. દેવીલાટ, એફ. લાનુઝા, એમ. માને અને ઝેડ. પીઠાવાલાના ડેટા પર આધારિત, આદિત્ય સિંહ, જિજ્ઞા દેસાઈ, સુકૃત સેન અને તન્વી ચૌધરીની સ્થળ પરની  મદદ થકી.

દ્વારા અનુવાદિત: સંજયભાઈ દવે, ડેવલપમેન્ટ જર્નલિસ્ટ, ચરખા નેટવર્ક, અમદાબાદ

Leave a comment