Sustainability Showcase Exhibition

સ્થિરતા દેખાવ પ્રદર્શન

Bernadette Devilat presented images and videos of the research project as part of the Sustainability Showcase Exhibition on Wednesday, the 20th of March 2024, at the Theatre Royal Concert Hall in Nottingham. All the foyer spaces were filled with research from across the University of Nottingham and Nottingham Trent University, which accompanied the performance of the BBC Orchestra Wild Isles in Concert.

Thanks to all who were interested in this research!

બર્નાડેટ ડેવિલેટે ૨૦ માર્ચ ૨૦૨૪, બુધવારના રોજ નોટિંગહામના થિયેટર રોયલ કોન્સર્ટ હોલ ખાતે સ્થિરતા દેખાવ પ્રદર્શનના ભાગ રૂપે સંશોધન પ્રોજેક્ટની છબીઓ અને વિડિઓઝ રજૂ કર્યા. નોટિંગહામ યુનિવર્સિટી અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીના સંશોધનથી પ્રવેશ ખંડની બધી જગ્યાઓ ભરેલી હતી, જેમાં સાથે બીબીસી ઓર્કેસ્ટ્રા વાઇલ્ડ આઇલ્સ ઇનના સંગીત કાર્યક્રમ (કોન્સર્ટ)ની પ્રસ્તુતિ પણ હતી.

આ સંશોધનમાં રસ દાખવનારા બધાનો આભાર!

Video exploring the 3D laser scanning of Bela, Gujarat, in 2021. Source: B. Devilat based on the data by F. Lanuza, M. Mane and Z. Pithawalla, with the on-site support of Aditya Singh, Jigna Desai, Sukrit Sen and Tanvi Choudhari / ૨૦૨૧ માં ગુજરાતના બેલામાં ૩ડી લેસર સ્કેનિંગનો વિડીયો. સ્ત્રોત: બી. દેવીલાટ , એફ. લાનુઝા, એમ. માને અને ઝેડ. પીઠાવાલાના ડેટા પર આધારિત, આદિત્ય સિંહ, જિજ્ઞા દેસાઈ, સુકૃત સેન અને તન્વી ચૌધરીની સ્થળ પર મદદ થકી
Photos and video: B. Devilat / ફોટો અને વિડિયો: બી. ડેવિલાટ

Earlier that day, there were school visits to the exhibitions. Here some photos by Alex Wilkinson:

તે દિવસે શરૂઆતમાં, શાળાઓના પ્રદર્શનોની મુલાકાતો હતી. અહીં એલેક્સ વિલ્કિન્સનના કેટલાક ફોટા છે:

દ્વારા અનુવાદિત: સંજયભાઈ દવે, ડેવલપમેન્ટ જર્નલિસ્ટ, ચરખા નેટવર્ક, અમદાબાદ

Leave a comment